દાહોદમાં પ્રાથમિક શિક્ષકોએ 1.78 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા - કોરોના વાઇરસની અસર
કોરોના વાઇરસ સામેની લડતમાં દહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર 1.78 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા છે.
દાહોદ : પ્રાથમિક શિક્ષકોએ 1.78 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા
દાહોદ: કોરોના વાઇરસની સામે દેશને આર્થિક સહાય કરવા માટે લોકો સામે આવ્યા છે અને રાહત ફંડમાં દાન કર્યુ છે. ત્યારે તેમાં શિક્ષકો પણ પાછળ રહ્યા નથી. ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ એક દિવસનો પગાર 1.78 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યો છે.