દાહોદઃ જિલ્લામાં વધી રહેલું કોરોના મહામારીના સંક્રમણના પગલે રોજિંદા કોરોના વાઇરસ દર્દીઓના આંકડા અપડેટ થઈ રહ્યા છે. આજે (બુધવાર) 22 કોરોના દર્દીઓ સામે આવ્યા હતાં.
જેમાં ખિલનભાઈ રાજેશકુમાર શાહ (દેસાઈવાડા),
અમરતભાઈ નિમાચીયા (જેસાવાડા),
શિવમ કુમાર નરેશભાઈ ચૌહાણ (જેસાવાડા),
વિનોદભાઈ કાંતીભાઈ સોલંકી (જેસાવાડા),
રસીકકુમાર મધુભાઈ ચોૈહાણ (જેસાવાડા),
ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ પરમાર (જેસાવાડા),
પ્રવીણકુમાર હરીલાલ સોલંકી (જેસાવાડા),
ચિરાગકુમાર દશરથલાલ પંચાલ (ઈન્દોર રોડ દાહોદ),
વિરલબેન પથિકકુમાર લખારા (ઝાલોદ રોડ લીમખેડા),
અંજનાબેન રાજેશકુમાર શાહ (દેસાઈવાડા),