ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદઃ ફુલપરી ઘાટમાં આણંદ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત - દાહોદમાં બસનો અકસ્માત

લીંબડીથી આણંદ જતી ખાનગી બસનો ફુલપરી ઘાટમાં અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા છે.

ETV BHARAT
ફુલપરી ઘાટમાં આણંદ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત

By

Published : Oct 5, 2020, 3:23 AM IST

દાહોદઃ લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટમાં લીમડીથી ખાનગી પેસેન્જરો ભરીને આણંદ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બનસો અકસ્માત સર્જાયો હતો. જેમાાં એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય 15થી વધુ પેસેન્જરો ઈજાગ્રસ્ત થયાં છે.

ફુલપરી ઘાટમાં આણંદ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને ફરિયાદ લખવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details