ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા - news of dahod

દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ગુરુવારે એક સાથે જિલ્લામાં નવા 32 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય અને વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે.

ETV BHARAT
દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Aug 21, 2020, 5:45 AM IST

દાહોદઃ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ગુરુવારે જિલ્લામાં કોરોનાના નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નોંધાયેલા નવા કેસના કાારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 955 થઇ છે. જો કે, જિલ્લામાં અત્યારે કોરોનાના 231 કેસ એક્ટિવ છે. આ ઉપરાંત 54 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details