દાહોદઃ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસની કુલ સંખ્યા 1335 થઇ છે. આ ઉપરાંત જિલ્લામાં 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. આ ઉપરાંત અત્યારે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 174 છે.
દાહોદમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા - દાહોદમાં કોરોનાની કુલ એક્ટિવ સંખ્યા
દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસની કુલ સંખ્યા 1335 થઇ છે.

દાહોદમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા
દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના કેસની કુલ સંખ્યા 1335 થઇ છે. આ ઉપરાંત જિલ્લામાં 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. આ ઉપરાંત અત્યારે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 174 છે.