છોટાઉદયપુર બેઠકના BJP ઉમેદવાર ગીતાબા રાઠવાએ મતદાન કર્યું - chhotaudepur
છોટાઉદયપુરઃ લોકસભાના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
![છોટાઉદયપુર બેઠકના BJP ઉમેદવાર ગીતાબા રાઠવાએ મતદાન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3087914-thumbnail-3x2-chotaudepur.jpg)
ફાઈલ ફોટો
વર્ષ 2019 લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. પોતે એક લાખ કરતા વધારે મતથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.