છોટાઉદેપુરથી વડોદરા બસ લઈને જતાં ડ્રાઈવર અને કન્ડકટર નશાની હાલતમાં જોવા મળતા બોડેલી ડેપોમાં પેસેન્જર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ડ્રાઈવરે બસને વડોદરાને બદલે રાજપીપળા તરફ લઈ ગયો હતો. જેથી પેસેન્જરોને શંકા ગઇ હતી.બાદમાં બસ બોડેલી ડેપોમાં પહોંચી હતી.
છોટાઉદેપુરમાં ST બસ ડ્રાઈવર અને કન્ડટર દારૂ પીધેલી હાલતમાં પકડાતા સસ્પેન્ડ કરાયા
છોટાઉદેપુરઃ છોટાઉદેપુરથી વડોદરા બસ લઈને જતાં ડ્રાઈવર અને કન્ડકટર નશાની હાલતમાં જોવા મળતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
bgbg
ત્યાર બાદ બીજા ડ્રાઈવર અને કન્ડકટરને મોકલી ત્યાંથી બસ રવાના કરી હતી. ડ્રાઈવર કેમેરા સામે દારૂ પીધેલાની કબુલાત કરી રહ્યો હતો. જો કે ડ્રાઈવર અને કન્ડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.