ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર થયેલા શખ્સ આખું ગામ માથે લીધું - Intoxicated youth

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંદોડ ગામમાં સોલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગામમાં યુવાન નશો કરી યુવકે વીજ પોલ પર ચઢી આખા ગામને માથે લીધું હતુ. યુવાનને નીચે ઉતારવા માટે વીજ કંપનની બોલાવી પડી હતી.

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર થયેલા શખ્સ આખું ગામ માથે લીધું
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર થયેલા શખ્સ આખું ગામ માથે લીધું

By

Published : Sep 19, 2021, 12:02 PM IST

Updated : Sep 19, 2021, 12:09 PM IST

  • સંખેડામાં સર્જાયો સોલે ફિલ્મ જેવો કિસ્સો
  • ગામનો યુવાન દારૂ પીને વિજ પોલ પર ચઢ્યો
  • વીજ કંપનીને બોલાવીને યુવાનને નીચે ઉતાર્યો


છોટા ઉદેપુર: જિલ્લાના સંખેડા તાલુકાના હાડોદ ગામમાં એક શખ્સ નશાની હાલતમાં વીજપોલ ઉપર ચઢી જતાં આખા ગામને માથે લીધું હતું.અને આખા ગામ ના લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં. ગામના આગેવાનો અને સરપંચ દ્વારા યુવક ને મનાવવાનો પ્રયાસ કર્યો પણ યુવક નહિ માનતા આખરે ગામના સરપંચ વિશાલ પટેલે જી. ઇ.બી અને પોલીસ ને જાણ કરી હતી.

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર થયેલા શખ્સ આખું ગામ માથે લીધું

આ પણ વાંચો : નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

વીજ કંપનની બોલાવી પડી

સંખેડા પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓ સમયસર દોડી આવતાં યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો. વીજ કંપની દ્વારા સમયસર વીજ સપ્લાય બંધ કરી દેવાતાં યુવક નો આબાદ બચાવ થયો છે.ગામના આગેવાનો દ્વારા આખરે પોલીસ અને વીજ કંપની ના અધિકારી ને જાણ કરી તેને નીચે ઉતાર્યો.

Last Updated : Sep 19, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details