ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં આભ ફાટ્યું, ક્વાંટમાં એક રાતમાં 12 ઇંચ વરસાદ - ક્વાંટ

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં ગઈકાલે રાતથી મેધ મહેર છે. જેમાં કવાંટ તાલુકામાં ગઈકાલે રાતથી સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ વરસતા હેરણ નદી બે કાંઠે વહી રહી છે. નદીના કાઠાના ગામો કોસિન્દ્ર, ચિખોદરા, ખરેડ, બગલય, મોરડુંગરી, ટીમબા, ચલામલી, સલપુર, નવાગામ, રાજબોડેલી ગામોમાં પાણી ઘુસ્યા છે. છોટાઉદેપુર થઈ કવાંટ રોડ પર દૂધવાલ પુલ પાસે રોડ બેસી જતા માર્ગ અને મકાનની ટીમ કામગીરી કરી રહી છે. જાણો, જીલ્લામાં કયાં કેટલો વરસાદ...

છોટાઉદેપુર

By

Published : Aug 8, 2019, 1:08 PM IST

Updated : Aug 8, 2019, 6:19 PM IST

છોટાઉદેપુર જિલ્લાની વરસાદની અત્યાર સુધીની આંકડાકીય સ્થિતિ

  • છોટાઉદેપુર 8 થી 10 સુધી 26 mm કુલ 830 mm
  • કવાંટ 09 mm, કુલ 1238 mm
  • સંખેડા 02 mm, કુલ 727 mm
  • બોડેલી 07 mm, કુલ 880 mm
  • નસવાડી 01 mm, કુલ 716 mm
  • પાવીજેતપુર 07 mm, કુલ 583 mm
  • ટોટલ જિલ્લાનો વરસાદ 4974 mm

.

Last Updated : Aug 8, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details