છોટાઉદેપુરમાં 5 સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા, જુઓ વીડિયો - congress
છોટાઉદેપુરઃ લોકસભા બેઠક છોટાઉદેપુરમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં દરેક વિધાનસભામાં પાંચ સખી મતદાન કેન્દ્ર ફાળવામાં આવેલા છે.

સ્પોટ ફોટો
સખી મંડલનું કેન્દ્ર છોટાઉદેપુર બેઠક પર 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં દરેક વિધાનસભામાં પાંચ સખી મતદાન કેન્દ્ર ફાળવામાં આવેલ છે. સખીમંડલના બુથ પર એક નજર...
સખી મતદાનકેન્દ્ર