કોંગ્રી ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પોતાના વતનથી કહ્યું મતદાન - gujaratnews
છોટાઉદેપુર: કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પોતાના વતન બસર ગામ ખાતે જઈ સહપરિવાર સાથે મતદાન કર્યું હતું. તે ઉપરાંત પોતે 1 લાખ મતોથી જીતશે તેવો વિશ્વાસ કર્યો હતો.

રણજીતસિંહ રાઠવા
પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પોતાના વતન જઈને સહપરીવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ જીતને લઈને આશાઓ પણ વ્યક્ત કર્યા હતા, તેમજ કહ્યુ હતુ કે, પોતે 1 લાખ મતથી જીત હાંસલ કરશે.