છોટાઉદેપુરમાં ઉત્સાહપુર્વક મતદાન પૂર્ણ, સરેરાશ 65% થયું મતદાન - cud
છોટાઉદેપુરઃ જિલ્લામાં 21 લોકસભા પર મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું. અને સરેરાશ 65% મતદાન થયું હતું.
સ્પોટ ફોટો
જેમાં છોતસુદેપુર બેઠક પર કુલ 1670553 મતદારો હતા. જેમાં મતદારો મંગળવારના રોજ આખા દિવસ દરમિયાન લોકોએ પોતાના મતાધિકારનો ઉઓયોગ કાર્યો હતો. છોટાઉદેપુર બેઠક પર કુલ 8 ઉમેદવારોનું ભાવી EVM મશીનમાં શીલ થયેલ છે. છોટાઉદેપુર બેઠક પર અંદાજેત 65% મતદાન થયેલ છે. હવે જયારે 23 મેના રોજ ગણતરી થશે ત્યારે ખબર પડશે કોણ જીતે છે કોણ હારે છે.