ગુજરાત

gujarat

ETV Bharat / state

Woman Crime in Chhota Udepur: છોટાઉદેપુરમાં 2 મહિલા પર બુટલેગરનો હુમલો, ગ્રામજનોએ પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ - Villagers express outrage against police

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પાયાકોઈ ગામમાં એક બુટલેગરે 2 મહિલાઓ પર હુમલો કર્યો (Attack on a woman in Chhota Udepur) હતો. ત્યારે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગામમાં દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરે મહિલાઓ પર હુમલો કરતા ગ્રામજનોએ આક્રોશ (Clashes between villagers and police in Chhotaudepur) ઠાલવ્યો હતો.

Attack on a woman in Chhota Udepur: છોટાઉદેપુરના પાયાકોઈ ગામમાં 2 મહિલા પર બુટલેગરનો હુમલો, ગ્રામજનોએ પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ
Attack on a woman in Chhota Udepur: છોટાઉદેપુરના પાયાકોઈ ગામમાં 2 મહિલા પર બુટલેગરનો હુમલો, ગ્રામજનોએ પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ

By

Published : Jan 15, 2022, 11:09 AM IST

છોટા ઉદેપુરઃ નસવાડી તાલુકાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાયોકોઈ ગામનાબુટલેગરે 2 મહિલાઓ પર હુમલો કર્યો (Attack on a woman in Chhota Udepur) હોવાની ઘટના સામે આવી હતી. ગામની 2 મહિલાઓ પર દારુ વેચનારા બુટલેગરે હુમલો કર્યો હતો. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાં લેતાં હોવાથી બેફામ બની લોકોને હેરાન છે. નસવાડી તાલુકાના તિલકવાડા પોલીસ હપ્તા લઈ દારૂના અડ્ડા ચલાવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ (Clashes between villagers and police in Chhotaudepur) કર્યા હતા.

ભોગ બનનારી મહિલાઓનું કોઈ ન હોવાથી ગ્રામજનો આવ્યા મહિલાઓની વ્હારે

આ પણ વાંચોઃFatal attack on People in Surat: દેવધગામમાં સરપંચને શુભેચ્છા આપવા ગયેલા ત્રણ લોકો પર હુમલો

ભોગ બનનારી મહિલાઓનું કોઈ ન હોવાથી ગ્રામજનો આવ્યા મહિલાઓની વ્હારે

નસવાડી CHCમાં પાયાકોઈ ગામની 2 મહિલાઓનું કોઈ ન હોવાથી ગ્રામજનો તેમની વ્હારે (Attack on a woman in Chhota Udepur) આવ્યા હતા. જ્યારે ગ્રામજનોએ તિલકવાડા પોલીસને જાણ કરી તો પોલીસ તેમને 20 કીમી દૂર આવેલા તિલકવાડા પોલીસ સ્ટેશન બોલાવી રહી પણ પાયાકોઈ ગામ જવાની પણ પોલીસ તસ્દી લીધી તેમ ગામ લોકો જણાવી (Clashes between villagers and police in Chhotaudepur) રહ્યા હતા.

આ પણ વાંચોઃAttack On The Municipal Team Surat: દબાણો દૂર કરવા ગયેલી દબાણખાતાની ટીમ પર હુમલો, એક કર્મચારી ઘાયલ

પોલીસ બુટલેગર પાસેથી હપ્તા લેતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

બુટલેગર દ્વારા મહિલાઓ પર હૂમલો થતાં પાયકોઈ ગામના ગ્રામજનો દવાખાને આવી પોલીસ રોષ વ્યકત કર્યો (Villagers express outrage against police) હતો. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. તો હુમલાનો ભોગ બનનારી મહિલાની વહોરે દોડી આવેલાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે હોસ્પિટલમાં ઘર્ષણના દ્રશ્યો (Clashes between villagers and police in Chhotaudepur) પણ સર્જાયા હતા.

ABOUT THE AUTHOR

...view details