સૌથી વધુ જામનગર બેઠક પર 34 ફોર્મ ભરાયા, સૌથી ઓછા દાહોદ બેઠક પર 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે 452 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં - 26 candidate
ગાંધીનગર: ગુજરાતની 26 બેઠક પરથી કુલ 572 ફોર્મ ભરાયા, સ્કૃટીની બાદ 120 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે 452 ઉમેદવારોના ફોર્મ પર આખરી મહોર લગાવી છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 452 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
file photo
આખરી યાદી પર એક નજર કરીએ......