ગુજરાત

gujarat

ETV Bharat / state

4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ થયું 103 - by-election

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની ચાર ખાલી પડેલા વિધાનસભાની 4 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

પેટાચૂંટણીમાં વિજય મેળવનાર ધારાસભ્યો આજે લેશે શપથ

By

Published : May 28, 2019, 8:29 AM IST

Updated : May 28, 2019, 12:28 PM IST

પેટાચૂંટણીમાં જીતનારા ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ થયું 103

નોંધનીય છે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ધારાસભ્ય તરીકેના શપથ લીધા.

Last Updated : May 28, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details