#airstrike ભારત દ્વારા પાક પર કરાયેલ હુમલાની શિવસેના દ્વારા ઉજવણી કરી - pok
પોરબંદરઃ આજે વહેલી સવારે પાકિસ્તાનમાં ભારતીય વાયુ સેનાના યુદ્ધ વિમાન મીરાજ દ્વારા હુમલો કરી આતંકવાદીઓને નાબુદ કરાયા છે જેની ખુશીના પગલે દેશભરમાં ઉત્સાહ છવાઈ ગયો છે, ત્યારે પોરબંદર શિવસેના દ્વારા શહેરના રાણી બાગ ખાતે ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરાય હતી.

જૂઓ વિડિયો
આ ઉજવણી ને જોઇને અન્ય લોકોએ પણ ખુશી વ્યકત કરી હતી અને આ ઉજવણી જ નથી પરંતુ પુલવામા શહીદ થયેલા 40 થી વધુ સૈનિકોને સાચી શ્રધાંજલિ છે, તેમ શિવસેનાના આગેવાનોએ જણાવ્યું હતું.
celebration