ગુજરાતના ધારાસભ્ય બદલો લેવા પાકમાં હુમલો કરવા માટે તૈયાર! - gujarati news
અમદાવાદઃ વિવાદોમાં ઘેરાયેલા રહેતા ગુજરાતના ભાજપા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શનિવારે કહ્યુ કે, તેઓ પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં હુમલો કરવા માટે તૈયાર છે.

ફાઈલ ફોટો
શ્રીવાસ્તવ વડોદરાનાં વાઘોળીયાથી 6 વાર ધારાસભ્ય પદ પર રહી ચૂક્યા છે. તેમનુ કહેવુ છે કે, તેઓ પોતાનુ બલિદાન આપવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે, ધારાસભ્ય પણ દેશના પ્રત્તિનિધિ છે. જો પાકિસ્તાન 45 જવાનોને શહીદ કરી શકે છે તો, તો મારામાં 500 લોકોને મારવાની તાકત છે. જો સરકાર મને આદેશ આપે તો, હું મારુ વિમાન પાકિસ્તાનમાં ઉતારી ક્રેશ કરી દઈશ.