ગુજરાત

gujarat

ETV Bharat / state

જમ્મુમાં સતત ચોથા દિવસે કર્ફયુ યથાવત - issued

જમ્મુઃ શહેરમાં 15ફેબ્રુઆરીથી કર્ફયુ લાગાવાયો હતો જે હજુ સુધી યછાવત રખાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રસાશન આજ સાંજ સુધીમાં નક્કી કરશે કર્ફયુ ચાલું રાખવો કે નહી. પોલીસે કહ્યું હતું કે રવિવાર રાત સુધી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો.

સ્પોટ ફોટો

By

Published : Feb 18, 2019, 4:11 PM IST

ઉલ્લેખનિય છે કે, પુલવામામાં આતંકવાદી હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યાં હતા ત્યારે અમુક અસામાજીક ત્તવો દ્વારા વાહનોમાં તોડફોડ તેમજ આગ ચાંપી દેવાઈ હતી જે ધટના બાદ શહેરમાં કર્ફયુ લાદી દેવાયો હતો અને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાય હતી.

ABOUT THE AUTHOR

...view details