જમ્મુ-કાશ્મીરના પુલવામમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ - Guajarati News
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ત્રાલના કાહિલિલ જંગલોમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ભારતીય સૈન્યના RR, SOG અને CRPFના જવાનોની સાથે સુરક્ષાબળોના ક્ષેત્રમાં તપાસ અભિયાન શરુ કરી દેવામાં આવ્યુ છે.
![જમ્મુ-કાશ્મીરના પુલવામમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ](https://etvbharatimages.akamaized.net/assets/images/breaking-news-placeholder.png)
પોલીસે કહ્યુ કે, સુરક્ષાબળ તૈનાત થતાની સાથે જ આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધુ છે. જેથી સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.