- 100 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન
- મતદાન કરવા કરી અપીલ
- પોતાના મતનો સદ્ઉપયોગ કરો: વૃદ્ધા
બોટાદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર શહેરમાં નહિ પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે ઉગામેડી ગામના નબુબેન કે જેમની ઉમર 100 વર્ષની છે તેઓ પૌત્રી સાથે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા છે.