ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના યુવાને વેસ્ટમાંથી બેસ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરી ચકલી ઘર બનાવ્યા - BOTAD UPDATES

બોટાદના યુવાને વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ કરી તેલના ખાલી ડબ્બામાંથી 100 ચકલી ઘર બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવ્યા છે. જેથી પક્ષીઓને ચણ અને પાણી મળી રહે.

The young men of Botad did the best activity from the West and made birds home
બોટાદના યુવાને વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ કરી ચકલી ઘર બનાવ્યા

By

Published : May 31, 2020, 3:32 PM IST

Updated : May 31, 2020, 5:10 PM IST

બોટાદઃ જિલ્લાના યુવાને તેલના ખાલી ડબ્બામાંથી 100 ચકલી ઘર બનાવી વિવિધ વિસ્તારોમાં વિતરણ કર્યું છે. શહેરના તુરખા રોડ મેઘાણી નગરમાં રહેતા મનોજભાઈ હરગોવિંદભાઈ કણજરીયા દ્વારા વેસ્ટ તેલના ડબ્બામાંથી પક્ષીઓને દાણા અને પાણી મળી રહે તેવા પક્ષી ઘર બનાવી બોટાદના શનિદેવ, અમરનગર, ગગજીની ઝુપડી, જાગતા હનુમાન, સિધ્ધનાથનગર, વજુભાઇની વાડી, ભગવાનપરા, શિવપરા, ગુરુકુળ, હિફલી સ્વામિનારાયણનગર, ઘનશ્યામનગર, સીતારામ નગર, શંકરપરા, ગાયત્રીનગર, પાંચપાડા, માર્કેટિંગયાડ, એસ.ટી.ડેપો, રોકડિયા હનુમાન વગેરે જેવા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે.

યુવાને વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ કરી ચકલી ઘર બનાવ્યા

જ્યાં-જ્યાં રોજ પક્ષીઓને ચણ અને પાણી નાખતા હોય તેવી જગ્યાઓએ ચકલી ઘર મૂકયા છે.

પક્ષી ઘર બનાવનાર યુવાન
Last Updated : May 31, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details