ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી - Botad

બોટાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં બજેટ તેમજ જિલ્લામાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે અંગે ચર્ચા કરવામાં આવી છે.

Botad
Botad

By

Published : Mar 26, 2021, 8:55 AM IST

  • બોટાદ જિલ્લા પંચાયતની પ્રથમ સભા યોજાઈ
  • શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ સામાન્ય સભા પૂર્ણ થઇ
  • બજેટ તેમજ જિલ્લામાં વધુને લોકો રસીકરણ કરાવે તે અંગે કરાઈ ચર્ચા

આ પણ વાંચો :ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

બોટાદ: જિલ્લા પંચયાતની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 19 સભ્યો અને કોંગ્રેસના 1 સભ્યો છે, ત્યારે આજે શુક્રવારે બજેટને લઈને જિલ્લા પંચયાતના હોલમાં પ્રમુખ ઘનશ્યામ વિરાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં સદસ્યો અને અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આગામી બજેટ અને ખાસ કરીને જિલ્લામાં વધુને વધુ લોકો કોરોના રસીકરણ કરાવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લામાં રસીકરણની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી

ABOUT THE AUTHOR

...view details