ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદઃ બરવાળા ગામથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો - બોટાદમાં મૃતદેહ

બોટાદના બરવાળા ગામની ઉતાવળી નદીના પુલ નીચેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. જેથી પોલીસે મૃતદેહની ઓળખ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
બોટાદઃ બરવાળા ગામથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

By

Published : Jun 30, 2020, 9:45 PM IST

બોટાદઃ બરવાળા ગામેથી ઉતાવળી નદીના પુલ નીચેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ યુવાનનો મૃતદેહ મળી આવતા બરવાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બરવાળા રેફરલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ મૃતદેહમાં જીવાતો પડી ગઈ હોવાથી યુવાનની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસે યુવાનની ઓળખ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details