ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડા બૂથમાં થયેલી મારામારી મામલે એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા - New school

બોટાદના નૂતન વિદ્યાલયમાં બૂથમાં થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેના પર એસ.પી.હર્ષદ મહેતાએ પ્રતિક્રિયા આપી હતી.

ગઢડાઃ બૂથમાં થયેલી મારામારી મામલે એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા
ગઢડાઃ બૂથમાં થયેલી મારામારી મામલે એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા

By

Published : Nov 4, 2020, 10:28 AM IST

  • મારામારીનો મામલે બોટાદ એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા
  • બૂથમાં થયેલી મારામારી મામલો

બોટાદઃ નૂતન વિદ્યાલયમાં જે મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. તેને લઈને બોટાદ એસ.પી.હર્ષદ મહેતાએ પ્રતિક્રિયા આપી હતી.

બોટાદ એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા
ગઢડા નૂતન વિદ્યાલયમાં બૂથમાં થયેલી મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. તેને લઈને બોટાદ એસ.પી.હર્ષદ મહેતાએ પ્રતિક્રિયા આપી હતી. તેના આધારે ફરિયાદ નોંધવામાં આવશે. ડૉક્ટરના કહેવા મુજબ કોઈને ગંભીર ઈજાઓ થઇ નથી. વધુમાં પ્રીસાઈડિંગ ઓફિસરનું નિવેદનને આધારે ફરિયાદ નોંધવામાં આવશે. જોકે આ અંગે હાલ તપાસ શરૂ છે.

ગઢડાઃ બૂથમાં થયેલી મારામારી મામલે એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details