બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું - સાળંગપુર ન્યુઝ
બોટાદ: કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.
બોટાદના સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ
કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સમૂહ હાજર રહીને નવજીવન શરૂ કરનાર 151 નવદંપતીઓને આર્શીવાદ આપ્યાં હતાં. તેમજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા હાથ ધરાયેલા આ સતકાર્યને પણ બિરદાવ્યું હતું.