- 10 ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ
- કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ આપી લીલી ઝંડી
- બે પશુ મોબાઈલ દવાખાનાને કરાવ્યું પ્રસ્થાન
- પશુપાલકોને ઘરે બેઠા મળી રહેશે સારવાર
બોટાદ: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પશુ મોબાઈલ વાનનું કર્યું લોકાર્પણ - કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળિયા
બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં 10 ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાના પશુ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બે પશુ મોબાઈલ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
બોટાદ: કેબિનેટ પ્રકેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પશુ મોબાઈલ વાનનું કર્યું લોકાર્પણધાન કુંવરજીભાઇ બાવળિયાએ પશુ મોબાઈલ વાનનું કર્યું લોકાર્પણ
બોટાદ: જિલ્લા પંચાયત કચેરી ખાતે પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયા દ્વારા બોટાદ જિલ્લામાં ૧૦ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બે પશુ મોબાઈલ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.