ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર - botad letest news

બોટાદઃ શિક્ષકો ઉતર્યા હડતાલ પર તેઓની વિવિધ માંગણીઓ છે. તેઓને જૂના પેન્શનમાં લેવા તેમજ CCC પરીક્ષા પાસ કરેલી હોય ત્યારથી સિનિયોરીટી ગણવાની માગ કરી છે.

etv bharat
બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર

By

Published : Dec 21, 2019, 10:49 PM IST

પગાર યથાવત રાખવો જે વિવિધ માંગણીઓને લઈને બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો બોટાદ તાલુકા પંચાયત કચેરીમાં એક દિવસની ઉપવાસ આંદોલન પર ઉતરેલ હતા. વધુમાં પ્રાથમિક શિક્ષક સંઘના બોટાદ જિલ્લા પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે, કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવેતો વધુ આંદોલન કરવામાં આવશે.

બોટાદ પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો ઉતર્યા હડતાલ પર

ABOUT THE AUTHOR

...view details