સરકારના આવા નવા પરિપત્રોથી SC, ST અને OBC સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જેથી તેવા સંજોગોમાં SC, ST અને OBC સમાજના લોકોને આવા પરિપત્રોથી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે. જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા અને શહેર કોંગ્રેસસમિતિ દ્વારા આ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન - LRDની મહિલાઓ
દેશના બંધારણમાં SC, ST અને OBC વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાઇ રહ્યો છે. ભારત એલ.આર.ડી.ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018 ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના SC, ST અને OBCની મહિલા ઉમેદવારોને સરકારના નવા કરેલ પરિપત્રથી અન્યાય થયેલ છે.
![બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5888697-776-5888697-1580312933937.jpg)
બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન
બોટાદ કોંગ્રેસ દ્વારા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદન
આ આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ આગેવાનો હાજર રહ્યાં હતા.