ગુજરાત

gujarat

ETV Bharat / state

ભર શિયાળે મહુવામાં વરસાદ, રવિ પાકને નુકશાનની ભીતિ - Unseasonal rain in mahuva bhavnagar

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આજ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ભાવનગરના મહુવામાં (rained in Mahuva Bhavnagar) વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં (Damage to rabi crop) ચિંતા જોવા મળી રહી છે. ભર શિયાળે વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન(Damage farmers crops) થઇ શકે છે.

ભર શિયાળે મહુવામાં વરસાદ, રવિ પાકને નુકશાનની ભીતિ
ભર શિયાળે મહુવામાં વરસાદ, રવિ પાકને નુકશાનની ભીતિ

By

Published : Dec 14, 2022, 6:28 PM IST

ભર શિયાળે મહુવામાં વરસાદ, રવિ પાકને નુકશાનની ભીતિ

ભાવનગરમહુવાના કેટલાક ગામડામાં કમોસમીવરસાદ (Unseasonal rain in mahuva bhavnagar) પડ્યો છે. હવામાન વિભાગની આગાહીઅનૂસાર ગુજરાતના ધણાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તે મુજબ ધણા વિસ્તારોમાં આજે વરસાદ(Unseasonal rain in Gujarat)પડી રહ્યો છે. ત્યારે ભાવનગરના મહુવાના ધણાં વિસ્તારોમાં વરસાદ(Weather Gujarat) પડ્યો હતો. વરસાદ પડવાના કારણએ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોને ધણી નુકશાન(Concern among farmers due rain) થવાની ભીંતી સેવાઇ રહી છે.

ગામડામાં કમોસમી વરસાદભર શિયાળે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકશાની(Damage farmers crops) થશે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોને ખેતી ઉપર વર્ષ કાઢવાનું હોય છે. ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- વાંસદામાં ભરશિયાળે વરસાદનું આગમન, ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

રવિ પાકને નુકસાનભાવનગરના મહુવા તાલુકાના(Rain in Mahuva Bhavnagar) ક્યાં પાક પર અસર વરસાદની ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકો ડુંગળી પકવવાનું પીઠુ માનવામાં આવે છે. મહુવા તાલુકામાં મોટાભાગે ડુંગળી અને કપાસનું વાવેતર થાય છે. ત્યારે આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણમાં કેટલાક ગામડાઓમાં પડેલા કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત (Damage to rabi crop) બની ગયા હતા.

વરસાદ પડ્યોમહુવા તાલુકાના બગદાણાના આજુબાજુ વિસ્તારના(rained in Mahuva Bhavnagar) દેગવડા,ખારી, ઝાબુડા, ટિટોડીયા વગેરે ગામોમાં ધીમીધારે વરસાદ સવારમાં શરૂ થતા ખેડૂતોને રવિ પાકની કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય તો ઉપજાવેલ પાક બગડવાની ભિતી સેવાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details