ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના પિતાનું 100 વર્ષની વયે નિધન - Mansukhbhai Mandviya

કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખ માંડવીયાના પિતા લખમણભાઈ માંડવીયાનું 100 વર્ષની વયે અવસાન થયું છે. લોકડાઉનને કારણે બધી ક્રિયા બંધ રાખવામાં આવી હતી.

કેન્દ્રિયપ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખભાઇ માંડવીયાના પિતાનું 100 વર્ષની વયે આવસાન
કેન્દ્રિયપ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખભાઇ માંડવીયાના પિતાનું 100 વર્ષની વયે આવસાન

By

Published : May 16, 2020, 9:27 PM IST

ભાવનગરઃ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખ માંડવીયાના પિતા લખમણભાઈ જીવાભાઈ માંડવીયાનું 100 વર્ષની વયે પાલીતાણાના હણોલ ખાતે અવસાન થયું છે.

કેન્દ્રિયપ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખભાઇ માંડવીયાના પિતાનું 100 વર્ષની વયે આવસાન

જ્યારે લોકડાઉનના કારણે તમામ લોકીક ક્રિયા બંધ રાખવાનું પણ જણાવ્યું હતું અને મનસુખ માંડવીયાએ તેમના પિતાજીને સંબોધીને એક પત્ર પણ જાહેર કર્યો છે.

કેન્દ્રિયપ્રધાન અને રાજ્યસભા સાંસદ મનસુખભાઇ માંડવીયાના પિતાનું 100 વર્ષની વયે આવસાન

ABOUT THE AUTHOR

...view details