- જિલ્લાના પાલીતાણા પંથકમાં વરસાદનું આગમન
- પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
ભાવનગર : પાલીતાણામાં આજે ગુરુવારે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ગરમીથી ત્રસ્ત નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદના કારણે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.