ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાને પગલે નગરપાલિકા અને પંચાયત કર્મચારીઓએ શપથ લીધા - ભાવનગર જિલ્લા પંચાયત

ભાવનગર શહેરની મહાનગરપાલિકા અને પંચાયત કર્મચારી કોરોનાને પગલે ઘરની બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરશે અને એક બીજાથી અંતર રાખશે તેવા શપથ લીધા છે.

bhavnagar
ભાવનગર

By

Published : Oct 16, 2020, 12:16 PM IST

ભાવનગર: શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના પગલે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકા દ્વારા પટાંગણમાં કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ભાવનગરમાં કોરોનાને પગલે નગરપાલિકા અને પંચાયત કર્મચારીઓએ શપથ લીધા

મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત બંનેમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં કર્મચારીઓએ શપથ લીધા હતા કે, તેઓ ઘરની બહાર માસ્ક વગર નહિ નીકળે તેમજ બીજાથી અંતર રાખશે અને વારંવાર હાથને સેનિટાઇઝ કરતા રહશે.

ABOUT THE AUTHOR

...view details