ભાવનગરઃ શહેરના મનોચિકિત્સક ડૉ. શૈલેષ જાની સાથે ઇટીવી ભારતે ચર્ચા કરી હતી અને સમાજમાં હાલની લોકડાઉનની સ્થિતિમાં ઘરમાંને ઘરમાં રહેતા પુરૂષોએ શું કરવું જોઈએ તેમજ કોરોનાનો ડર કાઢવા શુ કરવું જોઈએ તેની જાણવાની કોશિશ કરી ચાલો તમે પણ સાંભળો ડોકટર સાહેબને...
ઘરમાં તંગ છો તો જાણો મનોચિકિત્સક પાસેથી શું કરી શકાય - men spend time in house
ઘરમાંને ઘરમાં સ્ત્રી પુરૂષ રહે એટલે પરિસ્થિતિ તંગ પણ થતી હોય છે. ત્યારે પરિવાર સાથે લાંબો સમય વ્યતીત કરવા ખાસ બહાર રહેવા ટેવાયેલા પુરૂષોએ શુ કરવું જોઈએ...આવો જાણીએ...
ઘરમાંને ઘરમાં તંગ છો તો જાણો મનોચિકિત્સક પાસેથી શુ કરી શકાય
ભાવનગરમાં નહિ આમ તો સમગ્ર દેશમાં ઘરમાં રહેતા પુરુષ અને સ્ત્રી વચ્ચે એકબીજાને સમજવાની તક મળી છે, સાથે ક્યારેક ઘર્ષણ પણ થતા હોય છે. કારણ કે પુરુષ ઘરમાં રહેવા ટેવાયેલો નથી. બાળકો પણ ઘરમાં હોઈ ત્યારે ઘરમાંને ઘરમાં લોકડાઉનનું પાલન કેવી રીતે કરવું જોઈએ. ઘરમાં શુ શુ પુરુષ કરીને સમય વ્યતીત કરી શકે છે એટલું નહિ કોરોનાનો ભય દૂર કરી નાખો કારણ કે તમને ઉપાય બતાવશે ભાવનગરના મનોચિકિત્સક . ચાલો દરેક જાણીએ શુ કહે છે ડોકટર સાહેબ અને સમજીએ તેમને અને લોકડાઉનનું પાલન કરીએ.
Last Updated : Apr 10, 2020, 4:45 PM IST