મહુવાઃ કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને લઈ મહુવા તલગાજરડા ખાતે યોજાનાર હનુમાન જયંતિ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસને કારણે દેશભરમાં જે સ્થિતિ ઉત્પન્ન થઇ છે. જેને કારણે તમામ ધાર્મિક, સામાજિક કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યાં છે.
કોરોના ઈફેક્ટ: તલગાજરડા હનુમાન જયંતીની ઉજવણી રદ - કોરોના વાઈરસ ન્યૂજ
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને લઈ મહુવા તલગાજરડા ખાતે યોજાનાર હનુમાન જયંતિ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.
hanuman jayanti
કોરોના વાયરસને લઈ મોરારીબાપુના સાનિધ્યમાં હનુમાન જયંતીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. ચિત્રકૂટ ધામ તલગાજરડા છેલ્લા 38 વર્ષથીથી હનુમંત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પંરતુ દેશમાં ચાલતી બિમારીને કારણે આગામી 5 થી 8 એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.