ભાવનગરશહેરની માર્કેટિંગ યાર્ડમાં (Bhavnagar Marketing Yard) મગફળીની આવકમાં વધારો થતાં નવી આવક લાવવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે. યાર્ડમાં સીંગતેલ માટે અને બિયારણ તરીકે મગફળીની ખરીદી થઈ રહી છે. યાર્ડમાં ગત વર્ષ કરતા મગફળીની આવક (Groundnut income in Bhavnagar) અને ભાવ વિશે જાણો.
ભાવનગર યાર્ડમાં મગફળીનો થયો ભરાવોભાવનગર માર્કેટિંગ યાર્ડમાં (Bhavnagar Marketing Yard) મગફળીની રોજની આવક 50,000 થેલાએ પહોંચી જતા નવી આવક લાવવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે. ભાવનગર યાર્ડમાં (Bhavnagar Marketing Yard) આ વર્ષે મગફળીની સારી આવક થવાના (Groundnut income in Bhavnagar) કારણે અને ભાવના પગલે મગફળી મોટા પાયે ખેડૂતો લઈને (Farmers of Bhavnagar) આવી રહ્યા છે. નવા આદેશ સુધી હાલમાં મગફળી નહીં લાવવા આદેશ કરાયા છે.
ખરીદી વધુ થઈ રહી છે મગફળીની યાર્ડમાં (Bhavnagar Marketing Yard) શરૂઆત 35થી 50,000 ગુણીથી થઈ હતી. હાલમાં નવી સિંગમાં ભાવ 1,000થી 1,806 રહેવા પામ્યા છે. તેલ વિશે વાત કરવામાં આવે તો 9 નંબરની બિયારણ તરીકે હાલમા ખરીદી વધુ થઈ રહી છે.
ગત વર્ષ અને આ વર્ષે મગફળીના ભાવમાં તફાવતભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 2022માં (Bhavnagar Marketing Yard) મગફળીના ભાવ 1806 ઊંચા સૌથી વધારે ભાવ રહેવા પામ્યા છે. યાર્ડમાં મગફળી 1,000થી 1,806 (Groundnut income in Bhavnagar) વચ્ચે વહેંચાઈ રહી છે. ગત વર્ષે ઊંચા ભાવ માત્ર 1400 સુધી આવ્યા હતા. ત્યારે મોંઘવારીમાં અને ઉત્પાદન ઓછું હોવાને પગલે ખેડૂતોને (Farmers of Bhavnagar) 400 રૂપિયા સારી ગુણવત્તામાં મળી રહી છે. જ્યારે અન્ય મગફળીમાં માત્ર 250 ફાયદો થયો છે એટલે ટકાવારી પ્રમાણે જૂઓ તો ખેડૂતોને કોરોના બાદ ફાયદો 20 થી 30 મળી રહ્યો છે.
યાર્ડમાં કામકાજ શરૂ નવી સિઝનનું ગઈકાલથી યાર્ડમાં કામકાજ શરૂ થયું છે. ભાવનગર યાર્ડમાં ખેડૂતો માલ લઈને આવતા થયા છે. તમિલનાડુ અને આંધ્રના વ્યાપારીઓ ખરીદી કરી રહ્યા છે.જે બિયારણમાં વપરાતી હોય છે. તેના હિસાબે તેના આજે ઊંચા ભાવ 1,806 આવ્યા છે. તો ભાવના હિસાબે ખેડૂતો યાર્ડ (Farmers of Bhavnagar) તરફ વળતા થયા છે. એસોસિએશને હાલ ભરાવો થતા નવો આદેશ ના થાય ત્યાં સુધી મગફળી ના (Groundnut income in Bhavnagar) લાવવા આદેશ કર્યો છે, જેથી ચોરીના બનાવો કે ક્યાં રાખવી તેવા કિસ્સાઓ ઘટે નહીં. મારી ગણતરી સીંગતેલના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. માલનું ઉત્પાદન ઓછું થયું છે. માલ વધવાની શક્યતાઓ ઓછી છે. તેમાં જી20 સીંગમાં હાલ 1,100થી 1,300 જેવા ભાવ મળી રહ્યા છે.
સીંગતેલના ભાવમાં પડશે ફેર અને ક્યાં જાય મગફળી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં (Bhavnagar Marketing Yard) આવતી સીંગતેલ માટેની જી20 મગફળીના ભાવ 1,100થી 1,300 વચ્ચે રહ્યા છે. એટલે સીંગતેલના ભાવ ઘટી શકે છે, પરંતુ સીંગતેલના વેપારી અને ખેડૂતનું માનવું (Farmers of Bhavnagar) છે કે, ઉતારો એટલે ઉત્પાદન ઓછું થયું છે. આથી સીંગતેલના ભાવ ઘટવાની શક્યતા નથી. જ્યારે 9 નંબરની મગફળી આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા દક્ષિણના વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરી રહ્યા છે. દક્ષિણના રાજ્યના વેપારીઓ બિયારણના નામે ખરીદી કરી રહ્યા હોવાનું સ્થાનિક વેપારીઓનું માનવું છે.