બ્રેકિંગઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5નાં મોત - undefined
ભાવનગર પાસે આવેલા અધેલાઈ નજીક જીવલેણ અકસ્માત થયો છે, તુલસી પાર્ક હોટેલ પાસે ટ્રકમાં કાર ઘુસી જતા પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યું થયા છે. મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રોમાંથી જાણવા મળે છે કે, કારમાં જૈન સમાજનો પરિવાર ભાવનગરના પાલિતાણાથી અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.
![બ્રેકિંગઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5નાં મોત Etv Bharatબ્રેકિંગઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5નાં મોતબ્રેકિંગઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5નાં મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16665531-thumbnail-3x2-acci.jpg)
બ્રેકિંગઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5નાં મોત
ભાવનગર પાસે આવેલા અધેલાઈ નજીક જીવલેણ અકસ્માત થયો છે, તુલસી પાર્ક હોટેલ પાસે ટ્રકમાં કાર ઘુસી જતા પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યું થયા છે. મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુત્રોમાંથી જાણવા મળે છે કે, કારમાં જૈન સમાજનો પરિવાર ભાવનગરના પાલિતાણાથી અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.
Last Updated : Oct 16, 2022, 11:05 PM IST