ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પછી ભાવનગરમાં કોરોનાની ઝપેટમાં રત્નકલાકારો... - રત્નકલાકારો..

સુરત પછીનું હીરાનું હબ કહેવાતા ભાવનગરના રત્નકલાકારો કોરોનાની ઝપટમાં આવ્યા છે. શહેરના મોટા હીરાના કારખાના મારુતિ ઈંપેક્ષમાં કોરોના કેસ આવતા રત્નકલકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભાવનગર
ભાનવગર

By

Published : Jun 27, 2020, 6:23 PM IST

ભાવનગર :શહેરમાં છેલા ઘણા દિવસોથીનવા કેસો આવવાની શરૂઆતથઈ છે. બહારગામથી આવતાલોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જો કે હવે સ્થાનિકલોકોમાં પણ સંક્રમણ જોવામળી રહ્યું છે. રોજના પાંચનીઉપર કેસ આવતા લોકોમાંચિંતા વ્યાપી ગઈ છે.

આ સાથે જ ભાવનગરનોકારોના કેસનો આંકડો 227 સુધી પહોંચી ગયોછે જ્યારે 14 લોકોના મૃત્યુ થયા છે.

ભાવનગરનાઅલગ અલગ વિસ્તારમાંથી રોજનાપાંચથી 10 કેસ સામે આવીરહ્યા છે. ભાવનગરના રત્નકલાકારોપણ હવે ઝપટમાં ચડ્યાછે. શહેરના મોટા હીરાના કારખાનાકહેવાતા મારુતિ ઈંપેક્ષમાં કેસો સામે આવતારત્નકલાકારોમાં પણ ફફડાટ વ્યાપીગયો છે.

વધતાજતા કેસો સાથે સ્વસ્થથવાની ટકાવારી પણ સારી રહીછે. જો કે આજદિનસુધીમાં 158 કોરોના દર્દીઓ સ્વસ્થ થતા તેને રજાઆપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details