ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક પડ્યો ભૂવો - અફડા તફડી મચી ગઇ

રાજુલાના હિંડોરણાના ગાત્રાડ હોટલ નજીક સોમનાથ નેશનલ હાઇવે પર ભુવો પડ્યો છે. ભૂવો પડવાના કારણે અકસ્માત થવાની પુરે પુરી સંભાવના છે. નબળી ગુણવત્તાનુ મટીરીયલ વાપર્યું હોવાથી ભૂવો પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક પડ્યો ભયાનક ભૂવો
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક પડ્યો ભયાનક ભૂવો

By

Published : Jul 10, 2020, 1:09 PM IST

ભાવનગરઃ સોમનાથ નેશનલ હાઇવે પર ભુવો પડવાની ઘટના સામે આવી છે. રાજુલાના હિંડોરણાના ગાત્રાડ હોટલ નજીકની સમગ્ર ઘટના છે. નેશનલ હાઇવે પર અચાનક ભુવો પડતા લોકો તંત્ર પર સવાલ ઉભા કરી રહ્યાં છે.

ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક પડ્યો ભયાનક ભૂવો

ધીમી ધારે વરસાદ પણ શરૂ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભૂવો પડવાના કારણે અકસ્માત થવાની પુરે પુરી સંભાવના છે. નબળી ગુણવત્તાનુ મટીરીયલ વાપર્યું હોવાથી ભૂવો પડ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details