ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર જીલ્લા ચૂંટણી તંત્રએ VVPATનું નિદર્શન કર્યું - Election2019

ભાવનગર: ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે. દરેક જીલ્લામાં દરેક બુથ પર ચૂંટણી પંચ દ્વારા VVPAT મશીનો આવી જતા ચૂંટણી પંચે નિદર્શન અને સમજણ માટેની તૈયારી આદરી છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 8:18 AM IST

ભાવનગરના ભંડારીયા તથા આસપાસના ગામોમાં ચૂંટણી પંચના ઝોનલ અધિકારીઓએ ત્યાંનાકર્મચારીઓ સાથે તેમણે VVPATનું નિદર્શન કર્યું હતું. EVMમશીનમાં થતી ગરબડી અને આક્ષેપો બાદ આવેલા VVPAT પછી લોકોનો વિશ્વાસ જીતવા ચૂંટણી પંચ મેદાનમાં આવ્યું છે. આ માટેમતદાન પહેલા VVPATનીસમજણ લોકોને અપાતા લોકોએ પણ ચૂંટણી પંચની આ કામગીરીને વધાવી હતી.

VVPAT નું નિદર્શન કરી રહેલા ચૂંટણી અધિકારી

ABOUT THE AUTHOR

...view details