ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિતાણામાં 4 વર્ષની દીકરીને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધી - ભાવનગરમાં અકસ્માત

ભાવનગરના પાલિતાણામાં અકસ્માત સર્જાયો છે. જેમાં 4 વર્ષની દીકરીને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેથી બાળકી ઈજાગ્રસ્ત થઇ હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી છે.

અકસ્માત
અકસ્માત

By

Published : Jan 10, 2021, 5:15 PM IST

Updated : Jan 10, 2021, 6:28 PM IST

  • ભાવનગરના પાલિતાણામાં સર્જાયો અકસ્માત
  • 4 વર્ષની દીકરીને અજણાયા કાર ચાલકે લીધી અડફેટે
  • બાળકીનું થયું મોત

ભાવનગરઃ શહેરના તળેટી વિસ્તારમાં અજાણ્યા કાર ચલાકે 4 વર્ષની માસૂમ દીકરીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ હતી. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી છે.

પાલિતાણામાં 4 વર્ષની દીકરીને અજણાયા કાર ચાલકે અડફેટે લીધી

શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો

આ માસૂમ બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.

Last Updated : Jan 10, 2021, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details