ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદના કારણે ઝઘડિયાના ખરચીગામ નજીક કાર નાળામાં ફસાઇ,બનો આબાદ બચાવ - monsoon

ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ખરચી ગામ નજીક કાર નાળામાં ખાબકતા 2 લોકોને લોકોને બચાવામાં આવ્યા હતા.ઝઘડીયા તાલુકાના ખરચી ગામે ભારે વરસાદને કારણે એક કાર રેલ્વે અંડર બ્રિજમાં ફસાઈ જતા કારમાં સવાર બે લોકોને ગ્રામજનોએ બચાવ્યા હતા. ખરચી ગામ નજીક આવેલા રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા જેમાં એક કાર ફસાઈ ગઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા કારમાં સવાર વ્યક્તિઓ સહિત ચાલકે બચવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ તેમને પ્રવાહ વધુ હોઇ સફળતા મળી ન હતી. આખરે જોગાનુજોગ કાર તણાતી રોડના નાળા નીચે ફસાઇને અટકી જતા મહામુસીબતે ચાલક સહિત કારમાં સવાર વ્યક્તિઓનો બચાવ થયો હતો.

ભારે વરસાદના કારણે કાર નાળામાં ફસાઇ

By

Published : Aug 4, 2019, 2:19 AM IST

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ખરચી ગામ નજીક કાર નાળામાં ખાબકતા 2 લોકોને લોકોને બચાવામાં આવ્યા હતા.ઝઘડીયા તાલુકાના ખરચી ગામે ભારે વરસાદને કારણે એક કાર રેલ્વે અંડર બ્રિજમાં ફસાઈ જતા કારમાં સવાર બે લોકોને ગ્રામજનોએ બચાવ્યા હતા. ખરચી ગામ નજીક આવેલા રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા જેમાં એક કાર ફસાઈ ગઈ હતી.

ભારે વરસાદના કારણે કાર નાળામાં ફસાઇ

ABOUT THE AUTHOR

...view details