ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં APMCની સામાન્ય સભા યોજાઇ, કૃષિ કાયદાનો વિરોધ કરાયો - Opposition to agricultural law

ભરૂચ જિલ્લાના મહમદપુરા વિસ્તારમાં બુધવારના રોજ APMCની સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં યોજાઇ APMC ની સામાન્ય સભા,  કૃષિ કાયદાનો વિરોધ
ભરૂચ જિલ્લામાં યોજાઇ APMC ની સામાન્ય સભા, કૃષિ કાયદાનો વિરોધ

By

Published : Oct 14, 2020, 5:54 PM IST

-ભરૂચના મહમદપુરા વિસ્તારમાં APMCl ની સામાન્ય સભા યોજાઇ

- APMC ની સામાન્ય સભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો કરવામાં આવ્યો વિરોધ

ભરૂચ: જિલ્લાના મહમદપુરા વિસ્તારમાં બુધવારના રોજ APMC ની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ બાબતે આગેવાનો દ્વારા આગામી સમયમાં પણ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણા તેમજ અન્ય હોદ્દેદારો અને APMCના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ APMCના ચેરમેન અરુણસિંહ રાણા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓ એપીએમસીના કાર્યમાં ધ્યાન આપી રહ્યા નથી જેથી વેપારીઓ અને ખેડૂતોને તેનો ભોગ બનવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details