ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા
કોવિડ 19ના તમામ નિયમોના પાલન સાથે અભ્યાસકાર્ય શરૂ કરાયું
ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા
કોવિડ 19ના તમામ નિયમોના પાલન સાથે અભ્યાસકાર્ય શરૂ કરાયું
ધારાસભ્ય સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં આવકાર્યા
ભરુચ:કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળાએ આવકાર દિવસ ઉજવાયો હતો.ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ પહોંચ્યા હતા. ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓને આવકારી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને કલાસરૂમમાં બેસાડાયા