ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના અપડેટ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં મંગળવારના રોજ 20 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

Bharuch covid update
Bharuch covid update

By

Published : Oct 6, 2020, 7:58 PM IST

ભરૂચઃ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2283 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2283 પર પહોંચી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોનાના કારણે એક પછી એક લોકો સંક્રમિત થઇ રહ્યા છે, તો બીજી તરફ સારવાર બાદ દર્દીઓ સાજા થવાનો રેશિયો પણ સારો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 86 ટકા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવમાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details