- મોંઘવારી(Inflation) સામે મહિલા કોંગ્રેસ (Women's Congress)નું વિરોધ પ્રદર્શન
- પોસ્ટર સાથે સરકારની નીતિઓનો કરાયો વિરોધ
- મોંઘવારી (Inflation) બાબતે કોંગ્રેસ રસ્તા પર
ભરૂચ : દેશમાં વધતી મોંઘવારી (Inflation) સામે મહિલા કોંગ્રેસ (Women's Congress) દ્વારા વિરોધ યોજવામાં આવ્યું હતું. ભરૂચના પાંચબત્તી સર્કલ પર મહિલા કોંગ્રેસ (Women's Congress)ના કાર્યકરો દ્વારા પોસ્ટર લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારની નીતિઓનો વિરોધ કરાયો હતો. સાથે જ મહિલા કાર્યકરોએ રસ્તા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત