ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપુર્દ-એ-ખાક થયા અહેમદ પટેલ, માતા-પિતાની કબરની બાજુમાં કરાઈ દફનવિધિ - latestgujaratinews

અહેમદ પટેલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો
અહેમદ પટેલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો

By

Published : Nov 26, 2020, 7:05 AM IST

Updated : Nov 26, 2020, 2:27 PM IST

14:26 November 26

રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, દિલ્હી જવા રવાના

રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, દિલ્હી જવા રવાના

રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, દિલ્હી જવા રવાના

13:18 November 26

ભરૂચ રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી

ભરૂચ રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી 

11:46 November 26

અહેમદ પટેલની કરાઈ દફનવિધિ

અહેમદ પટેલની કરાઈ દફનવિધિ

સુપુર્દ-એ-ખાક થયા અહેમદ પટેલ

રાહુલ ગાંધી  અને કમલનાથ સહિતના નેતાઓએ હાજર રહી આપી અંતિમ વિદાય 

11:31 November 26

અહેમદ પટેલનો પાર્થિવ દેહ પિરામણ પહોંચ્યો

 કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ હોસ્પિટલથી તેમના ગામ પિરામણ પહોંચ્યો છે. જ્યાં રાહુલ ગાંઘી અને કમલનાથ સહિત અનેત દિગ્ગજ નેતાઓ  આપી શ્રદ્ધાંજલિ

11:18 November 26

અહેમદ પટેલના પાર્થિવ દેહને થોડીવારમાં હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, નમાઝ બાદ અંતિમ વિધિ થશે

અહેમદ પટેલના પાર્થિવ દેહને થોડીવારમાં હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, નમાઝ બાદ અંતિમ વિધિ થશે

11:18 November 26

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ પહોંચ્યા

10:24 November 26

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ ભગેલ પણ સુરત એરપોર્ટ થી પીરામણ જવા માટે રવાના

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ ભગેલ પણ સુરત એરપોર્ટ થી પીરામણ જવા માટે રવાના થયા છે.

10:12 November 26

શંકરસિંહ વાઘેલા પહોંચ્યા પિરામણ

શંકરસિંહ વાઘેલા પહોંચ્યા પિરામણ

દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજે અંતિમ વિધિ છે, ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા પિરામણ ખાતે પહોંચ્યા છે. અહેમદ પટેલના અંતિમ દર્શન કરવા આજે મોટી સંખ્યામાં નેતાઓ જોડાઇ રહ્યા છે.

10:04 November 26

કર્ણાટકના કોંગ્રેસના નેતા ડી.કે શિવકુમાર પણ વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દફનવિધિમાં જોડાયા

કર્ણાટકના કોંગ્રેસના નેતા ડી.કે શિવકુમાર પણ વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દફનવિધિમાં જોડાયા

કર્ણાટકના કોંગ્રેસના નેતા ડી.કે શિવકુમાર પણ વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દફનવિધિમાં જોડાયા છે. તેઓ અહેમદ પટેલના વતન પિરામણ પહોંચ્યા છે અને પરિવાર સાથે મળીને શ્રદ્ધાંજલિ પાઠવી.

09:23 November 26

રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા

રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા. જે બાદ ભરૂચના પિરામણ ખાતે અહેમદ પટેલની દફનવિધિમાં જોડાશે.

09:22 November 26

મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ દર્શન કરવા પહોંચ્યા

મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ દર્શન કરવા પહોંચ્યા

આજે અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં થશે, ત્યારે કોંગ્રેસના નેતા મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. રાજીવ સાતવ, અમિત ચાવડા સહિત કાર્યકારી અધ્યક્ષત હાર્દિક પટેલ પણ અહેમદ પટેલના અંતિમ દર્શન માટે રવાના થયા છે.

08:27 November 26

કોંગ્રેસના દિગગજ નેતા અહમદ પટેલની દફનવિધિમાં રાહુલ ગાંધી રહેશે હાજર

કોંગ્રેસના દિગગજ નેતા અહમદ પટેલની દફનવિધિમાં રાહુલ ગાંધી રહેશે હાજર
  • કોંગ્રેસના દિગગજ નેતા અહમદ પટેલની દફનવિધિમાં રાહુલ ગાંધી રહેશે હાજર
  • થોડી જ વારમાં રાહુલ ગાંધી એરપોર્ટ પહોચશે
  • પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા , હાર્દિક પટેલ સહિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીબ સતાવ એરપોર્ટ પહોંચ્યા
  • કોંગ્રેસના કેટલાક રાષ્ટ્રીય નેતા પણ સુરત એરપોર્ટ પહોંચશે
  • છત્તીસગઢ ના મુખ્યપ્રધાન પણ સુરત એરપોર્ટ આવશે
  • ભુપેશ ભગેલ અહેમદ પટેલના ધરે જવા માટે સુરત આવશે
  • સુરત એરપોર્ટ થી બાય રોડ જશે

06:47 November 26

આજે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વડોદરા હવાઈ મથકે લાવવામાં આવ્યો

અહેમદ પટેલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આજે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાશે.

06:45 November 26

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વડોદરા હવાઈ મથકે લાવવામાં આવ્યો

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વડોદરા હવાઈ મથકે લાવવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું કોરોનાથી નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવશે.અહેમદ પટેલના પાર્થિવ દેહને આજે વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે બુધવાર સાંજે 6 કલાકે દિલ્હીથી વડોદરા હવાઈ મથકે લાવવામાં આવ્યો હતો.

06:27 November 26

અહેમદ પટેલનો પાર્થિન દેહ વતન પિરામણ પહોંચ્યો

ભરુચ :ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે અવસાન થયું હતું. આ અંગે તેમના પુત્ર ફૈસલે માહિતી આપી હતી.ફૈસલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 71 વર્ષીય અહેમદ પટેલનું 25 નવેમ્બરના રોજ સવારે 3:30 કલાકે નિધન થયું હતું. એક મહિના પહેલા અહેમદ પટેલ કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ મલ્ટીપલ ઓર્ગન ફેઇલરને કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. 15 નવેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

Last Updated : Nov 26, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details