ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પેહલા જ BTP એ ફાડયો છેડો - BTP announced breaking alliance with AAP

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા ઘણી બધી રાજકીય હલચલો થવા પામી છે અને હજૂ ઘણી બાકી પણ છે. BTP સુપ્રીમો છોટુ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટી BTPએ AAP સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. ગુજરાતમાં BTPએ આપ પાર્ટીના ચિન્હ ઝાડૂ અને આપ પાર્ટીની ટોપી પર જ ચૂંટણી લડવી પડશે. જે BTPના સર્વે છોટુ વસાવાને મંજૂર ન હોવાથી તેઓએ આપ પાર્ટી સાથેના ગઠબંધનને તોડી નાખવાની જાહેરાત કરી દીધી છે. Bhartiya Tribal Party, Gujarat Assembly Elections, AAP Condition BTP for Gujarat Assembly Election, BTP announced breaking alliance with AAP

સુચનો (1) વીડિયો સ્ટોરી વધુમાં વધુ પબ્લીશ કરવી જરૂરી (2) સ્ટોરીમાં એક વિષયની જ અન્ય લીંક એમ્બેડ કરવી જરૂરી (3) રાજકીય, ક્રાઈમ અને ફિચર્સ સ્ટોરી પર વધુ ભાર આપવાની જરૂર છે (4) પબ્લીશ કરતાં પહેલા સ્ટોરીની ક્વોલિટી ચેક કરવી જરૂરી (5) સ્ટોરી ટૂંકી અને સરળ ભાષામાં લખાયેલી હશે તો આપણે વ્યૂવર સુધી પહોંચી શકીશું. (6) સ્ટોરી પબ્લિશર પાસે બીજું કોઈ જ કામ ન લેવાવું જોઈએ. તેણે માત્ર સ્ટોરી પબ્લિશરની જ જવાબદારી સોંપવી જોઈએ. (7) એક્સક્લૂસિવ કે સ્પેશિયલ સ્ટોરીને પ્રોપર ટ્રીટમેન્ટ આપીને પબ્લિશ કરવી (ગ્રાફિક્સ, વીડિયો અને ખાસ કન્ટેન્ટ પર ધ્યાન) (8) ચૂંટણીને ધ્યાને લઈને અમદાવાદ બ્યૂરો ઓફિસમાં વીડિયો કમ ગ્રાફિક્સ એડિટરની જરૂર છે. (9) ETV Bharat ને લોકો સુધી પહોંચવાની જરૂર છે, જેથી ગ્રાઉન્ડ લેવલની સ્ટોરી કેરી કરવી જોઈએ. (10) ગુજરાતની ચૂંટણી આપણા માટે સારી સાબિત થઈ શકે છે, કારણ કે જાહેરમાં ચૂંટણીના કાર્યક્રમ કરવા જોઈએ, જેમાં ગામડા અને શહેરના લોકોને જોડી શકાય (આથી ઓર્ગેનિક વ્યૂઝ પણ વધારે આવી શકશે)  (11) કોઈપણ વીડિયો સ્ટોરીમાં 2.30 મીનીટથી વધારે વીડિયો ન હોવો જોઈએ. 2.30 મીનીટથી વધારે મોટા વીડિયો પેકેજ જોવાનો કોઈની પાસે સમય નથી હોતો. વીડિયો પેકેજ નાનું હશે તો વધારે ઝડપથી જોવાશે અને વ્યૂઅર્સ બીજે જતો નહી રહે. લાંબા વીડિયોને કારણે તે તુરત વેબ પેજ બંધ કરી દેશે. (12) ઓનલી વીડિયો સ્ટોરીમાં માત્ર 1.30 મીનીટનો વીડિયો હોવો જોઈએ. આપણે પોતે વ્હોટસઅપમાં મોટો વીડિયો આવે છે તો નથી જોતા, અથવા શરૂનો પોર્શન જોઈને લાંબો વીડિયો હોય તો એક્ઝિટ થઈ જઈ છીએ.   (13) વેબ પોર્ટલ પર ખૂબ લાંબી સ્ટોરી વાંચવાનો કોઈની પાસે સમય હોતો નથી. મોબાઈલ પર ટૂંકા સમાચાર વાંચનાર વર્ગ વધારે છે. 300 શબ્દથી માંડીને 600 શબ્દની જ સ્ટોરી હોવી જોઈએ. તે આદર્શ સ્ટોરીની લેન્થ ગણાય છે.   (14) વેબ પોર્ટલ પર સ્ટોરી ટુ ધ પોઈન્ટ જ હોવી જોઈએ અને આકર્ષક થમ્બનેઈલ સાથે.  (15) અમદાવાદ બ્યૂરો ઓફિસમાં હાલ 4 કન્ટેન્ટ એડિટર છે, બીજા પાંચ કન્ટેન્ટ એડિટરની રીક્રુટમેન્ટને મંજૂરી આપશો. જેથી ગુજરાતની ચૂંટણીના કોઈપણ ન્યૂઝ પેન્ડિંગ ન રહે. ગુજરાતના તમામ ન્યૂઝ અમદાવાદથી જ પબ્લિશ થાય તે માટે આપ મંજૂરી આપશો.  (16) આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેથી ગુજરાતના ચૂંટણી બેઈઝ ન્યૂઝની સંખ્યા આપણે વધારવી પડશે. તેના માટે ડેસ્ક મજબૂત જોઈશે. (17) ડિજિટલ પોર્ટલ પર સ્પોર્ટસ અને એન્ટરટેઈન્ટમેન્ટ ન્યૂઝ વધારે વ્યૂઝ લાવે છે. જેથી સ્પોર્ટસ અને એન્ટરટેઈન્ટમેન્ટ ન્યૂઝની સંખ્યા રોજની 10થી વધુ હોવી જોઈએ, અને તે ન્યૂઝને વધુ પ્રાયોરિટી આપીને ઝડપથી પબ્લિશ કરવા જોઈએ. જેના માટે અલગથી જ કન્ટેન્ટ એડિટર હોવા જોઈએ.  (18) ડિજિટલમાં ધર્મ અને જ્યોતિષ પર વધુ ફોક્સ કરવું જોઈએ. ધર્મ પરની ન્યૂઝ સ્ટોરીમાં આપણે ખૂબ સારુ કરી રહ્યા છીએ. પણ હજી જ્યોતિષમાં સ્ટોરીની સંખ્યા વધારવાની જરૂર છે. જેમ કે ગુરુ ગ્રહ વક્રી થયો તો બાર રાશિ પર શું અસર કરશે? બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે તો કોનું ભાગ્ય ચમકશે? શુક્ર માર્ગી થયો તો કઈ રાશિના લગ્નયોગ બનશે? આવી સ્ટોરી વધુ વ્યૂઝ લાવી શકે છે. (19) ન્યૂઝ સ્ટોરીના પ્રમોશનની જરૂરિયાત વધારે છે.  (20) ગુજરાતમાં મોટી ઈવેન્ટ થાય તો તેમાં આપણે મીડિયા પાર્ટનરનો રોલ ભજવીને વધુ વ્યૂઝ લાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. આ એક ફ્રીમાં પ્રમોશનનો ભાગ છે.

By

Published : Sep 12, 2022, 10:53 PM IST

ભરૂચભાજપના સહકારથી દેશની અંદર આપ બધાનો બાપ થવા માંગે છે. એ વાત શક્ય નથી. BTP સુપ્રીમો છોટુ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટી (Bhartiya Tribal Party) BTPએ આમ આદમી પાર્ટી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. હાલ આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે.

BTPએ AAP પાર્ટી સાથે ગઠબંધન તોડવાની કરી જાહેરાત

આપ પાર્ટી સાથેના ગઠબંધનને તોડી નાંખ્યાઅરવિંદ કેજરીવાલે BTP સાથે જોડાણમાં શરત મૂકી હતી કે, ગુજરાતમાં BTPએ આપ પાર્ટીના ચિન્હ ઝાડૂ (AAP Party Symbol) અને આપ પાર્ટીની ટોપી પર જ ચૂંટણી લડવી પડશે. જે BTPના સર્વે છોટુ વસાવાને મંજૂર ન હોવાથી તેઓએ આપ પાર્ટી સાથેના ગઠબંધનને તોડી નાખવાની જાહેરાત (BTP announced breaking alliance with AAP) કરી દીધી છે. આદિવાસીઓના મસીહા અને ઝઘડિયા MLA (MLA of Jhagadia) છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આપ બધાનો બાપ થવા માંગે છે. ભાજપના સહકારથી આપ બધાનો બાપ થવા માંગે છે દેશની અંદર. તે વાત શક્ય નથી.

અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું ટોપીવાળાઓએ પાઘડીવાળા અમારા ઉપર જે ઝૂલમ ગુજાર્યો કે ગુજારવા માંગે છે. અમે પાઘડીવાળા આ ટોપીવાળાઓનો ગુજરાત અને દેશમાં વિરોધ કરવાના છીએ. આગળની રણનીતિમાં BTP સુપ્રીમો એ કહ્યું હતું કે, અમારી સાથે OBC છે, માઈનોરિટી છે અને 12થી 15 કરોડ આદિવાસીઓ છે. અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શક્યતા નથી. સમય સંજોગો જોઈ આગળ વિચારાશે તેમ અંતમાં કહ્યું હતું.

BTP આપ સાથેના ગઠબંધનને લઈ મક્કમBTP અગાઉ કોંગ્રેસ, AIMIM (All India Majlis e Ittehadul Muslimeen) સાથે પણ જોડાણ કરી ચુકી (BTP alliance with AIMIM) છે. BTP આગળ ચૂંટણી સમયે કોંગ્રેસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM સાથે પણ જોડાણ કરી ચુકી છે. થોડા મહિના પહેલા જ આપ અને BTPના જોડાણની જાહેરાત વચ્ચે ઝઘડિયા અને દિલ્હીમાં બેઠક મળી હતી. જોકે ટિકિટ, બેનરને લઈ પહેલેથી જ BTP આપ સાથે જોડાણમાં પોતાની શરતો પર ગઠબંધનને લઈ મક્કમ હતું.

ABOUT THE AUTHOR

...view details