ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન, માર્ગ અને મકાન વિભાગ તેમજ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી બોડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાઈ - Bharuch town service call
ભરૂચઃ શહેર નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં કલેક્ટર કચેરીથી શ્રવણ ચોકડીને જોડતા માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા.
![ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાઈ bharuch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6105314-thumbnail-3x2-bharuch.jpg)
ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ
ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ
જેમાં ક્લેક્ટર કચેરીથી શ્રવણ ચોકડીને જોડતા માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા. આગામી ચાર દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવશે.