ભરૂચ શહેર અને જિલ્લામાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ભરૂચમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી પર સ્થિર થઇ ગયો હતો. જો કે, ઉત્તર ભારતમાં થઇ રહે હિમ વર્ષાના પગલે તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડીને સીધો 12 ડિગ્રી નોધાયો હતો.
ભરૂચ: સીઝનનો સોથી કોલ્ડેસ્ટ ડે નોધાયો, 8 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો - 8 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો
ભરૂચ: 12 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સીઝનનો સોથી કોલ્ડેસ્ટ ડે નોધાયો હતો. 8 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર જોવા મળી હતી.
ભરૂચમાં સીઝનનો સોથી કોલ્ડેસ્ટ ડે નોધાયો, 8 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો
ભરૂચમાં તાપમાન સિઝનનું સોથી નીચું તપામાન છે. ઉત્તર પૂર્વીય દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. આવનારા દિવસોમાં ઠંડીનો પારો હજુ 1 થી 2 ડિગ્રી ગગડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.