ભરૂચઃ કોરોના વાયરસના પોઝેટીવ કેસ ગુજરાતમાં નોંધાયા છે. ભરૂચમાં વધુ એક શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે. ભરૂચ શહેરમાં ઇંગ્લેન્ડથી આવેલા એક વ્યક્તિને કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણ જણાતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલનાં આઈશોલેશન વોર્ડમાં એડમીટ કરવામાં આવ્યા છે અને તેમનો રીપોર્ટ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે. બીજા એડમીટ કરાયેલા ત્રણ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ જણાતા સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરાયો - corona in bharuch
ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલી એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરના પગલે સિવિલ હોસ્પિટલનાં આઈશોલેશન વોર્ડમાં એડમીટ કરાયો છે. બીજા એડમીટ કરાયેલા ત્રણ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.
કોરોના વાયરસ
ઇંગ્લેન્ડથી આવેલી એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરના પગલે સિવિલ હોસ્પિટલનાં આઈશોલેશન વોર્ડમાં એડમીટ કરાયો છે. તો આ તરફ દંપત્તિ અને અંકલેશ્વરના બીઝનેસમેનને ગતરોજ સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા.